આરોગ્ય વન : પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

  આરોગ્ય વન : પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

🔸નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલા આરોગ્ય વનમાં માણો ઔષધીય વનસ્પતિની શીતળ છાયામાં કુદરતી સુંદરતાનો આનંદ.


નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલ આરોગ્યવન પ્રોજેક્ટ પર્યટકોને આરોગ્ય અને પ્રકૃતિની મહત્તા સમજાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આ સ્થળે આયુર્વેદિક છોડ, ઔષધિઓ અને નૈસર્ગિક ઉપચાર પદ્ધતિઓ વિશે માહિતી પ્રદાન કરવામાં આવે છે. આરોગ્યવન સ્વચ્છ હવા અને આસ્થા ધરાવતા પર્યટકો માટે આરામ અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવાનું કેન્દ્ર છે.

આરોગ્યવનમાં પ્રકૃતિ સાથે જોડાયેલા માર્ગ, હેલ્થ સેન્ટર, મેડિટેશન ઝોન અને વેલનેસ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે, જે લોકોમાં તણાવ મુક્ત જીવનશૈલી વિકસાવવાનું પ્રોત્સાહન આપે છે.



#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #arogyavan #statueofunity #narmada #gujarattourism

Comments